મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat Winter: નલિયા 7 ડિગ્રી સાથે ઠંડુગાર; આગામી બે દિવસ ઠંડીમાં થશે ઘટાડો, જાણો કેટલું વધશે તાપમાન

રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં આંશિક ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 4

Gujarat Winter: નલિયા 7 ડિગ્રી સાથે ઠંડુગાર; આગામી બે દિવસ ઠંડીમાં થશે ઘટાડો, જાણો કેટલું વધશે તાપમાન

રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીમાં આંશિક ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ત્રણથી પાંચ ડિગ્રી સુધી તાપમાનમાં વધારો થઈ શકે છે. જોકે આગામી ત્રણ દિવસ બાદ બેથી ત્રણ ડીગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકે રહેવાની શક્યતા છે. તેજ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. નલિયા 7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. 

આ સમાચાર શેર કરો