Video: કડીમાં સાંસદ રાજુ શુક્લાના નિવેદનથી ગણગણાટ

કડીમાં એક જાહેર કાર્યક્રકમમાં સાંસદ રાજુ શુક્લાના નિવેદનથી રાજકીય ચર્ચા શરૂ થઈ છે. રાજુ શુક્લાએ કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે વ્યક્તિ કરતાં પક્ષ અને વિચારધારા મોટી હોવાનું જણાવી તેમણે આંતરિક મનદુઃખ હોય તો જાહેરમાં નહીં પરંતુ કાનમાં કહેવાની સલાહ આપી હતી. સાથે જ બટોગે તો કટોગે નો ઉલ્લેખ કરી કાર્યકરોને એકતા જાળવવા હાકલ કરી હતી.
જાહેરાત








