VIDEO: ભરૂચના બિસ્માર રોડ મુદ્દે મુમતાઝ પટેલનો વીડિયો થયો વાયરલ
ભરૂચ-અંકલેશ્વરના બિસ્માર રોડ વિશે મુમતાઝ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે જ

ભરૂચ-અંકલેશ્વરના બિસ્માર રોડ વિશે મુમતાઝ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો જે જોત જોતામાં વાયરલ થયો છે. મુમતાઝ પટેલે આ વીડિયોમાં ભરૂચ-અંકલેશ્વરનો બિસ્માર રોડ બતાવી ભાજપ સરકાર પર નિશાન સાધતા કટાક્ષ કર્યો હતો કે, "આવો અને જુઓ આ છે ગુજરાત મોડેલ"




