મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કેમિકલ વાળો નહીં બદામ-પિસ્તાવાળો દારૂ પીવો, સાંસદ મનસુખ વસાવા ફરી પોતાના નિવેદનને લઈને વિવાદમાં

ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવ્યં છે.. નાંદોદ તાલુકાના ઢોલાર ગામે એ

ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી પોતાના નિવેદનને લઈને વિવાદમાં આવ્યં છે.. નાંદોદ તાલુકાના ઢોલાર ગામે એક કાર્યક્રમમાં વસાવાએ સરકારના દારૂબંધીના દાવાના ધજાગરાં ઉડાવ્યાં...મનસુખ વસાવાએ આદિવાસી સમાજને કહ્યું કે, ઘરે પ્રસંગ હોય તો મહુડાનો પરંપરાગત દારૂ બનાવીને પીવો જોઈએ...સાથે જ કહ્યું કે, સારા સ્વાસ્થ્ય માટે ડોક્ટર પણ દારૂ પીવાની સવાલ આપે છે. પણ બજારમાં કેમિકલ વાળો દારૂ મળે છે. એટલે કેમિકલ વાળો નહીં પણ બદામ-પિસ્તાથી બનતો દારૂ પીવો જોઈએ.

આ સમાચાર શેર કરો