મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભ્રષ્ટાચારમાં ભાજપ અને તેના નેતાઓનું નામ ગિનીઝ બુકમાં નોંધાય એમ છે - સાંસદ ગેનીબેન

બનાસકાંઠામાં પાલનપુર પાસે બનેલા પુલને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી અને નેતાઓએ આડેહાથ

VIDEO : ભ્રષ્ટાચારમાં ભાજપ અને તેના નેતાઓનું નામ ગિનીઝ બુકમાં નોંધાય એમ છે - સાંસદ ગેનીબેન

બનાસકાંઠામાં પાલનપુર પાસે બનેલા પુલને લઈને  સાંસદ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી અને નેતાઓએ આડેહાથ લીધા હતા.  તેમણે ભાજપના ભ્રષ્ટ્રાચારને ગિનીઝ  બુકમાં નામ નોંધાવા સમાન ગણાવ્યો તો ભાજપના કામને અંગ્રેજોના કામ કરતા પણ બદતર  ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે  પુલના કામમાં ભષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એનું કમિશન કમલમ સુઘી પોહચાડવામાં આવ્યુ છે. પાલનપુરમાં જે એજન્સીએ બ્રીજ બનાવ્યો છે તેને બ્લેકલીસ્ટ કરવી જોઈએ તેવી માંગ કરી છે. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો