મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં 150થી વધુ PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન, પોલીસ બેડામાં થયો મોટો ફેરફાર

રાજ્યમાં હાલ બદલીની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ ચાર IAS અ

ગુજરાતમાં 150થી વધુ PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન, પોલીસ બેડામાં થયો મોટો ફેરફાર

રાજ્યમાં હાલ બદલીની સિઝન ચાલી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ ચાર IAS અને IFS અધિકારીઓની બદલી અને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા 159 બિન હથિયારધારી PSIને વગર પરીક્ષાએ PI તરીકે પ્રમોશન આપવામાં આવતા લોટરી લાગી છે. એટલું જ નહી આ તમામને બઢતી બાદ મૂળ જગ્યાએ યથાવત રાખવામાં આવ્યા છે. આ સમાચાર બાદ પોલીસબેડામાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે. 

SCR210250090pdf_MVBMLR761740118767.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો