Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Power line dispute heats up in Sapkada: Mevani attacks company-administration amid farmers' protests

VIDEO : સાપકડામાં વીજલાઈન વિવાદ ગરમાયો: ખેડૂતોના વિરોધ વચ્ચે મેવાણીનો કંપની-પ્રશાસન પર પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હળવદના સાપકડા ગામમાં વીજલાઈનના કામમા છેલ્લા એક મહિનાથી ભારે નારાજગી છે...કિસાન સંઘર્ષ સમિતી જ્યાં જ્યાં કંપની નિયમ વિરુદ્ધ કામ કરી રહી છે ત્યાં કામ અટકાવી રહી છે..સાપકડામાં પણ 18 વીજપોલનું કામ ચાલુ છે..જ્યાં કેટલાક ખેડૂતોને તો વળતર જ ન મળ્યું હોવાનો ખેડૂતોનો સીધો આક્ષેપ છે..ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને પાલ આંબલિયાએ સાપકડા પહોંચી કંપની અને પોલીસ પ્રશાસન સામે આકરાં પ્રહારો કર્યાં..આગેવાનોએ કહ્યું કે, આટલો અત્યાચાર થઈ રહ્યો છે શું તમારી માણસાઈ મરી ગઈ છે..?  એક તો પરવાનગી વગર ખેતરમાં કામ કરવામાં આવે છે અને વિરોધ કરવામાં આવે તો લાઠીચાર્જ કરવામાં આવે છે..

App Store
ટોપિક્સ:gstvgstv newshalvadprotest