Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : Farmers protest against Morbi National Highway Bypass

VIDEO Breaking : Morbi નેશનલ હાઈવે બાયપાસ સામે ખેડૂતોનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબી જિલ્લાના માળીયા વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જશાપર ગામ પાસેથી પસાર થતો બાયપાસ રદ કરવાની ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હાઈવે પ્રોજેક્ટમાં તેમની કિંમતી જમીન કપાતમાં જતાં મોટું નુકસાન થઈ રહ્યું છે. ઉપરાંત ઊંચા હાઈવેના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવા તંત્રને અપીલ કરવામાં આવી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsmorbi news