મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોપલમાં આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક શરૂ

વર્તમાન સમયમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં એક જાણીતી ખાનગી હોસ્પિટલ દ્વારા આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક

વર્તમાન સમયમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં એક જાણીતી ખાનગી હોસ્પિટલ દ્વારા આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક શરૂ કરાયું છે. નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે લોન્ચ થયેલું આ ક્લિનિક વિસ્તારમાં એડવાન્સ્ડ હેલ્થકેર સેવાઓનો વિસ્તાર કરશે.આજની આધુનિક લાઈફસ્ટાઈલને કારણે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવા જીવનશૈલી આધારિત રોગો ઝડપથી વધી રહ્યા છે. નિષ્ણાત ડૉક્ટરોના જણાવ્યા મુજબ, હૃદય રોગના 40% દર્દીઓ ડાયાબિટીસથી પીડિત હોય છે, જ્યારે 60 વર્ષથી વધુ ઉંમરના 60% વડીલો પણ આ બીમારીનો શિકાર બનેલા છે. આવી પરિસ્થિતિમાં ગંભીર બીમારીઓથી બચવા અને સ્વાસ્થ્ય જાળવવા માટે સમયાંતરે નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવું અત્યંત અનિવાર્ય બન્યું છે. મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક્સ આ જરૂરિયાત પૂરી પાડે છે.

આ સમાચાર શેર કરો