ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રેન ખોટકાઈ!, સદનસીબે જાનહાની ટળી
ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી (GIFT City) નજીક મેટ્રોમાં દુર્ઘટના સર્જાઈ હતી. મેટ્રો ટ્રેન

ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટી (GIFT City) નજીક મેટ્રોમાં દુર્ઘટના સર્જાઈ હતી. મેટ્રો ટ્રેન અચાનક પાટા પરથી નીચે ઊતરી ગઈ (ડીરેલ) હતી. જોકે, રાહતની વાત એ રહી કે આગળના સ્ટેશન પર જ તમામ પેસેન્જરો ઊતરી ગયા હોવાથી જાનહાનિ ટળી ગઈ છે.




