Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Ghodapur of devotees on the occasion of Poonam in Unjha Umiadham

VIDEO: ઊંઝા ઉમિયાધામમાં પૂનમ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ જગવિખ્યાત ઉમિયાધામમાં આજે પૂનમના પવિત્ર દિવસ નિમિત્તે ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું હતું. કડવા પાટીદારોના કુળદેવી તરીકે પૂજાય છે તેવા મા ઉમિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ઊંઝા ઉમિયાધામ ખાતે આજે દૂર-દૂરથી આવેલા ભક્તોએ માના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળતા સમગ્ર મંદિર પરિસર 'જય મા ઉમિયા'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

App Store