Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Increase in TB cases in Mehsana

VIDEO: Mehsanaમાં ટીબીના કેસમાં ચિંતાજનક વધારો; તંત્ર એક્શન મોડમાં

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં ક્ષય રોગ (ટીબી)ના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડાઓ મુજબ, જિલ્લામાં ટીબીના કેસો સતત નોંધાઈ રહ્યા છે, જેના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

App Store

જોકે, રાહતની વાત એ છે કે જિલ્લાના અનેક ગામો હવે સંપૂર્ણપણે ક્ષય મુક્ત બની રહ્યા છે. વર્ષ 2025 માં 1355 કેસ સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 1241 નવા દર્દીઓ નોંધાયા છે.અને હાલ માં વર્ષ 2026 માં અત્યાર સુધી માં 1241 ક્ષય દર્દીઓ સરકારી દફતરે નોંધાયા છે.  જોકે, રાહતની વાત એ છે કે જિલ્લાના 600 માંથી 146 ગામો સંપૂર્ણ ટીબી મુક્ત જાહેર થયા છે. તેમ છતાં મહેસાણા જિલ્લામાં ક્ષય રોગના કારણે 1 લાખ વ્યક્તિ એ 3.4 નું ક્ષય રોગ ના કારણે મરણ થતું હોવાનું સામે આવ્યું છે.આ બાબતને ધ્યાનમાં રાખી મહેસાણા જિલ્લા વહીવટી તંત્રે ક્ષય રોગને નાથવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે.