Video: ઊંઝામાં ચાલતી ગાડીમાં લાગી આગ

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલા ચાલતી ગાડીમાં આગ લાગી હતી.. ઉમિયા માતાજીના મંદિર નજીક ચાલતી ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ગાડી બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. ગાડીમાં બેઠેલા લોકો આગ લાગતા જ બહાર નિકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગમાં આ ગાડી સંપૂર્ણ બળીને ખાખ થઈ હતી
જાહેરાત












