Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Female principal gave betel nut worth Rs 15 lakh to get nurse killed

Mehsana news: નર્સની હત્યા કરાવવા મહિલા આચાર્યએ 15 લાખની આપી હતી સોપારી, મૃતક આરોપીના પતિની પ્રેમિકા હોવાનું ખુલ્યું

Timeછેલ્લું અપડેટ : 23 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Mehsana news: નર્સની હત્યા કરાવવા મહિલા આચાર્યએ 15 લાખની આપી હતી સોપારી, મૃતક આરોપીના પતિની પ્રેમિકા હોવાનું ખુલ્યું
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લાના ઊંઝાની સ્કૂલના આચાર્યા કાજલ પટેલની કોન્ટ્રાક્ટ કિલિંગમાં ધરપકડ કરાઈ છે. ઊંઝામાં રહેતી નર્સની હત્યા કરવા માટે સ્કૂલના આચાર્યાએ રૂપિયા 15 લાખની સોપારી આપી હતી. મૃતક આરોપીના પતિની પ્રેમિકા હતી. નર્સની હત્યાના કાવતરાનો પર્દાફાશ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આચાર્યાના આ ગંભીર કારનામાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપી કાજલ પટેલને જેલ હવાલે કરી વધુ તપાસ આરંભી છે. હત્યાના ષડયંત્રમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં પણ તપાસ તેજ કરાઈ છે. 

App Store