મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana: આંગણવાડી પરીક્ષામાં નાપાસ થતાં પરણીતાએ જીવન ટુંકાવ્યું

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકામાં અયોધ્યાનગર સોસાયટીમાં નોકરી ન મળતા હતાશ થયેલી પરણી

Mehsana: આંગણવાડી પરીક્ષામાં નાપાસ થતાં પરણીતાએ જીવન ટુંકાવ્યું

મહેસાણા જીલ્લાના  વિજાપુર તાલુકામાં અયોધ્યાનગર સોસાયટીમાં નોકરી ન મળતા હતાશ થયેલી પરણીત મહિલાએ ઝેર પીધીને આપઘાત કર્યો. રીંકુબેન રવિભાઈ પટેલ  નામની આ મહિલા આંગણવાડીમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી, પરંતુ નાપાસ થતાં તીવ્ર હતાશા અનુભવતી હતી. ગળેફાંસો ખાઈને તેણે ઘરમાં આ અંતિમ પગલું ભર્યું.

આત્મહત્યા પહેલા તેણે પતિને વોટ્સએપ પર "મારા નસીબ નથી" એવો હતાશા  વ્યક્ત કરતો મેસેજ મોકલ્યો હતો.  આ દુઃખદ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ છે.  વિજાપુર પોલીસે આપઘાતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. 

આ સમાચાર શેર કરો