મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત

રાજકોટના ઉપલેટા શહેરને આસપાસના પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી કરી. ગુરૂવારે પડેલા પાંચ ઈ

રાજકોટના ઉપલેટા શહેરને આસપાસના પંથકમાં સતત બીજા દિવસે મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી કરી. ગુરૂવારે પડેલા પાંચ ઈંચથી વધુ વરસાદી રાઉન્ડ બાદ બીજા દિવસે પણ એક કલાકમાં દોઢ ઇંચથી વધુ વરસાદથી ઘણા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થયો છે.  શહેરના રાજમાર્ગ પાદર ચોક, કટલેરી બજાર, ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

આ સમાચાર શેર કરો