મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: દરિયાપુર જીમખાનામાં પોલીસના મોટાપાયે દરોડા, ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

અમદાવાદમાં ગુનેગારો સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે દરિયાપુર જીમખાના પર પોલીસે દરોડા પાડવામા

અમદાવાદ: દરિયાપુર જીમખાનામાં પોલીસના મોટાપાયે દરોડા, ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું

અમદાવાદમાં ગુનેગારો સામે પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે દરિયાપુર જીમખાના પર પોલીસે દરોડા પાડવામાં આવ્યા હતા જીમખાનામાં ત્રીજા માળે પતરાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું.

પોલીસ અને AMCની ટીમ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું

પોલીસ અને AMCની ટીમ દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.  ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સંખ્યાબંધ વખત આ જીમખાનામાં SMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, કુખ્યાત આરોપી ગોવિંદ ઉર્ફે ગામો પટેલ જુગારનો અડ્ડો ચલાવતો હતો. આ જીમખાના પર વાંરવાર દરોડા પડી ચૂક્યા છે, સંખ્યાબંધ જુગારીઓ આ અડ્ડા પરથી ઝડપાયા છે. 

આ સમાચાર શેર કરો