Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: No-confidence motion against Sarpanch of Kheda Thasra's Masra Gram Panchayat passed

VIDEO: Kheda ઠાસરાની માસરા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત પાસ

Timeછેલ્લું અપડેટ : 13 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડાના ઠાસરાની માસરા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત  પાસ કરવામાં આવી છે. ચાર વર્ષથી સત્તા ભોગવી રહેલી મહિલા સરપંચ કૈલાશબેન સોલંકીને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમની સામે ગ્રામ પંચાયતના 11માંથી 8 સભ્યોએ અવિશ્વાસ દરખાસ્તના સમર્થનમાં મત આપ્યો હતો.

App Store

સભ્યોમાં નારાજગી 

વિકાસ કાર્યોમાં મનસ્વી રીતે કામ કરવામાં આવતા સભ્યોમાં નારાજગી હતી. દરખાસ્ત પર થયેલા મતદાનમાં 11માંથી 8 સભ્યોએ સમર્થન આપતાં સરપંચને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા છે.