Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Gamkhwar accident near Dabhan Chowk, vehicle overturned causing heavy damage

VIDEO:ડભાણ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, વાહન પલટી ખાતાં ભારે નુકસાન

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડા જિલ્લાના નડિયાદ અમદાવાદ નેશનલ હાઈવે પર ડભાણ ચોકડી પાસે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વાહન ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.જેમાં વાહનને ભારે નુકસાન થયું હતું. જોકે, આ ભયાનક અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે અને ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો છે. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા હાઈવે પેટ્રોલિંગે અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને પોલીસે અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ હાથ ધરી છે.

App Store

 

ટોપિક્સ:GSTVGSTVNEWSkhedanadiad