મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જેતપર આંદોલન વિવાદ: કલાકાર હકાભાઈ ગઢવી સામે ખેડૂતોના વેધક સવાલ

સુરેન્દ્રનગરના જેતપર ખેડૂત આંદોલનને લઈને મોટો વિવાદ ગરમાયો છે. આંદો

તસવીર: GSTV

સુરેન્દ્રનગરના જેતપર ખેડૂત આંદોલનને લઈને મોટો વિવાદ ગરમાયો છે. આંદોલન વિખેરવા અને ખેડૂતોની એકતા તોડવાના આક્ષેપ સાથે હવે ખેડૂતોએ કલાકાર હકાભાઈ ગઢવી સામે મોરચો માંડ્યો છે. નિલેશ એરવાડિયા સાથેની ઓડિયો ક્લિપ વાઇરલ કરનાર હકાભાઈ ગઢવી પાસે ખેડૂતોએ સ્પષ્ટતા માંગી છે કે, આંદોલન સમેટી લેવા માટે કયા નેતાએ તેમને ૨ કરોડ રૂપિયાની ઓફર કરી હતી? હકાભાઈએ નિલેશ એરવાડિયા પર ૨૫ કરોડ માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ નેતાનું નામ ન છતું કરતાં હવે આ રાજકીય વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.

આ સમાચાર શેર કરો