મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : “પોલિટિકલ પાવરનો ઉપયોગ મારી સામે ન કરવો”, જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરનો વધુ એક વીડિયો વાયરલ

વડોદરામાં જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે તેમને કોઈ

VIDEO : “પોલિટિકલ પાવરનો ઉપયોગ મારી સામે ન કરવો”, જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરનો વધુ એક વીડિયો વાયરલ

વડોદરામાં જૈન મુનિ આચાર્ય સૂર્યસાગરનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે તેમને કોઈએ ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. વીડિયોમાં તેઓ ક્રોધ ભર્યા સવારે બોલી રહ્યાં હતા કે મારાથી સાવધાન થઈ જવું, ખાસ કરીને વડોદરા વાળાઓએ. તમારા જ શાસનમાં રહું છું, પોલિટિકલ પાવરનો ઉપયોગ મારી સામે ન કરવો. મારી ભૂલો શોધી રહ્યા છો, પણ તમને કશું મળશે. એક મહિના પહેલા આપેલા મારા એક સ્ટેટમેન્ટ પર હું કાયમ છું. મારી મરજી વગર મારા આશ્રમમાં પગ મૂક્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું. મારા આશ્રમમાં કોઈ પણ રાજકીય વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં. - જુઓ આ વીડિયો : 

આ સમાચાર શેર કરો