VIDEO : ખેડૂતોની રેલીમાં ઈસુદાન ગઢવીનો સરકાર પર પ્રહાર
આજે ગાંધીનગરમાં આયોજિત ખેડૂતોની વિશાળ ટ્રેકટર રેલીમાં રાજ્ય ભરમાં ખેડૂતો પહોંચ્યા છે..જોકે આ રેલી

આજે ગાંધીનગરમાં આયોજિત ખેડૂતોની વિશાળ ટ્રેકટર રેલીમાં રાજ્ય ભરમાં ખેડૂતો પહોંચ્યા છે..જોકે આ રેલીને લઈને પ્રદેશ આપ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું આ ખોળીયામાં પ્રાણ છે ત્યાં સુધી લડતા રહીશું મુદ્દા ઉઠાવીશું.




