ગુજરાતની રાજનીતિને લઈને મહત્ત્વના અહેવાલ, CM, DyCM અને પ્રદેશ પ્રમુખને દિલ્હીનું તેડું
ગુજરાતની રાજનીતિને લઈને મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે.CM ભૂપેન્દ્ર પટેલ, DyCM હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ દિ

ગુજરાતની રાજનીતિને લઈને મહત્ત્વના અહેવાલ સામે આવ્યા છે.CM ભૂપેન્દ્ર પટેલ, DyCM હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ દિલ્હી પહોંચ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે
ત્રણેય નેતાઓ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મુલાકાત કરશે.
સંગઠનાત્મક નિયુક્તિ મામલે સમગ્ર ચર્ચા
તો બીજી તરફ સરકારની કામગીરી અને ગુજરાત પ્રદેશ ભાજપની બાકી રહેલ સંગઠનાત્મક નિયુક્તિ મામલે સમગ્ર ચર્ચા થઈ શકે છે. ત્રણેય નેતાઓને એક સાથે દિલ્હીનું તેડું આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.




