VIDEO: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય વિભાગ ફૂલ એલર્ટ! મંત્રી પ્રફુલ પાનસેરીયાનું મોટું નિવેદન: "અમારી ટીમ સજ્જ છે, કલેક્ટરો સાથે સતત સંપર્કમાં
વલસાડ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે વલસાડના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય સંબંધિત કોઈપણ જરૂરિયાત ઊભી થશે તો તાત્કાલિક તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ સુધી આરોગ્ય ઇમરજન્સી જેવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી, પરંતુ તમામ મેડિકલ ટીમોને સજ્જ રાખવામાં આવી છ

વલસાડ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે રાજ્યનો આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે વલસાડના કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આરોગ્ય સંબંધિત કોઈપણ જરૂરિયાત ઊભી થશે તો તાત્કાલિક તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ સુધી આરોગ્ય ઇમરજન્સી જેવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી, પરંતુ તમામ મેડિકલ ટીમોને સજ્જ રાખવામાં આવી છે.




