Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Gross negligence of the administration in Savli Municipality of Vadodara..

VIDEO: વડોદરાની સાવલી નગરપાલિકામાં તંત્રની ઘોર બેદરકારી

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાની સાવલી નગરપાલિકામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ભીષણ ગરમીમાં જ્યારે વીજ પુરવઠાની માંગ ચરમસીમાએ છે, ત્યારે સાવલીના અનેક વિસ્તારોમાં ભરબપોરે સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી રહી છે. ઉર્જા બચાવવાના સંદેશા આપતું તંત્ર પોતે જ વીજળીનો બિનજરૂરી બગાડ કરી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોના વેરાના પૈસાનો આ રીતે ધુમાડો થતા 'પાલિકા કોના પૈસે દિવાળી કરી રહી છે' તેવો સવાલ ઉઠ્યો છે. આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

App Store
ટોપિક્સ:gstv newsvadodarasavli