મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કેશોદમાં સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન

સોર્સ: gstv

કેશોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી અભિયાનને સાકાર કરવા માટે ભવ્ય સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક વેપારીઓ તથા ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાઓને પ્રોત્સાહન આપી રોજગારી આપવાનો છે.નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન દેવડિયાએ સ્થાનિક વેપારીઓ અને મહિલાઓ માટે ૫૦ સ્ટોલ્સ ફાળવ્યા છે. બપોરે ૩ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલતા આ મેળામાં રાઇડ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. પાલિકા પ્રમુખે શહેરીજનોને વિદેશી વસ્તુઓ છોડી સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો