VIDEO: સુરતમાં ગણેશોત્સવની ભવ્ય શરૂઆત,બાપ્પાને અર્પણ કરાયો ૯ ફૂટનો ૨૪ કેરેટ ગોલ્ડ ફોઇલ ગુલાબનો હાર
સુરતમાં ગણેશોત્સવનો માહોલ અત્યારથી જોવા મળી રહ્યો છે. મુંબઈ

સુરતમાં ગણેશોત્સવનો માહોલ અત્યારથી જોવા મળી રહ્યો છે. મુંબઈથી સુરત પધારેલા બાપાની ભવ્ય મૂર્તિના આગમનને યાદગાર બનાવવા માટે શહેરના એક જાણીતા જ્વેલર્સે અદભુત તૈયારી કરી છે. સુરતના આ ગણેશ મંડળના ઉત્સાહ વચ્ચે, બાપાને ૨૪ કેરેટ ગોલ્ડ ફોઇલના રોઝીઝમાંથી બનેલો ૯ ફૂટ લાંબો ભવ્ય હાર અર્પણ કરવામાં આવશે.આ આકર્ષક હાર તૈયાર કરતા કારીગરોને ૮ થી ૧૦ દિવસનો સમય લાગ્યો છે.




