અમદાવાદમાં 6 ફેબ્રુઆરીએ યોજાશે ગ્રામોફોન ક્લબનો લોકસંગીત આધારિત ફિલ્મીગીતોનો કાર્યક્રમ ‘મેં તો ભૂલ ચલી’
Gramophone Club Ahmedabad : આપણા જૂના ગીતોનો સમૃદ્ધ વારસો જીવંત રાખનારી ગ્રામોફોન ક્લબ દ્વા

Gramophone Club Ahmedabad : આપણા જૂના ગીતોનો સમૃદ્ધ વારસો જીવંત રાખનારી ગ્રામોફોન ક્લબ દ્વારા આયોજિત લોકસંગીત આધારિત ફિલ્મીગીતોનો કાર્યક્રમ 7 ફેબ્રુઆરીના બદલે 6 ફેબ્રુઆરીએ અમદાવાદના પંડિત દિનદયાલ હોલમાં યોજાશે.
આ કાર્યક્રમમાં સંગીતકાર તુષાર ભાટીયા ખાંડેકર બ્રધર્સના સંચાલનમાં સ્વરાંશ પાઠક અને વૃંદના સથવારે સૂરીલી રચનાઓનો આસ્વાદ કરાવશે. કાર્યક્રમમાં નાનુ ગુર્જર, વિશ્વનાથ બાટુંગે, નયના શર્મા અને શિફા અંસારી જેવા જાણીતા ગાયકો પર્ફોર્મ કરશે.




