મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :દ્વારકાના ગોમતી ઘાટ પર પ્રતિબંધ, યાત્રિકોની અવરજવર બંધ

યાત્રાધામ દ્વારકામાં ગોમતી ઘાટ પર લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. સોમવારે બે લોકો ગોમતી નદીમાં

યાત્રાધામ દ્વારકામાં ગોમતી ઘાટ પર લોકોને જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. સોમવારે બે લોકો ગોમતી નદીમાં તણાતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હાલ અરબ સાગર અને ગોમતી નદીમાં ભારે કરંટ હોવાથી લોકો માટે ગોમતી ઘાટ પર જવા પ્રતિબંધ માટે તંત્રએ નિર્ણય લીધો છે. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી ગોમતી ઘાટ પર અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવાયો છે. આગામી સૂચના ના મળે ત્યાં સુધી ગોમતી ઘાટ પર લોકોની અવર જવર પર પ્રતિબંધ રહેશે...

આ સમાચાર શેર કરો