મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat News: ઓલપાડમાં ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું

Surat News: ગુજરાતમાંથી ઠેક ઠેકાણેથી જાતભાતના કૌભાંડો બહાર આવી રહ્યા છે. એવામાં સુરતામાંથી એક કૌ

Surat News: ઓલપાડમાં ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું

Surat News: ગુજરાતમાંથી ઠેક ઠેકાણેથી જાતભાતના કૌભાંડો બહાર આવી રહ્યા છે. એવામાં સુરતામાંથી એક કૌભાંડ બહાર આવ્યું છે. સુરત જિલ્લામાં વધુ એકવાર મોટું LPG ગેસનું કૌભાડ ઝડપાયું છે. ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ગેસનું રિફિલિંગ કરવામાં આવતું હોવાનું ઘટસ્ફોટ થયો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ઓલપાડના માસમાં ગામે INDANE નામની LPG ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેસ રિફલિંગનું કૌભાંડ ધમધમી રહ્યું હતું.  ઓલપાડ પોલીસને જાણ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરીને આ ગેસ રિફલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ગ્રાહકોને આપવામાં આવતા ગેસમાંથી ગેસ ચોરવામાં આવતો હતો. હાલ પોલીસે દ્વારા મોટા પ્રમાણમાં LPG ગેસ બોટલ કબજે લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો