Video: TET-HSના પરિણામમાં વિસંગતતાના આક્ષેપ સાથે ઉમેદવારોમાં ભારે અસંતોષ, રાજ્ય પરીક્ષા બોર્ડમાં વિરોધ

સોર્સ: gstv

ઉમેદવારોનો દાવો છે કે તેમણે પરીક્ષામાં સાચા જવાબો લખ્યા હોવા છતાં ગુણતરીમાં ઓછાં માર્ક્સ આપવામાં આવ્યા છે. પોતાની આ ન્યાયિક માંગણીઓ અને રજૂઆતો કરવા માટે ઉમેદવારો વિશાળ રેલી સ્વરૂપે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા. સરકાર અને બોર્ડ સમક્ષ રજૂઆત બાદ ઉમેદવારોએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે આગામી ૭ દિવસ સુધી તેઓ રાહ જોશે, પરંતુ જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત