Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: Launch of 'Bharat Taxi' service by Union Home Minister Amit Shah

VIDEO: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 'ભારત ટેક્સી' સેવાનો પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન સહકારી આધારિત ટેક્સી સેવા 'ભારત ટેક્સી'નો વિધિવત પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે શાહે જણાવ્યું હતું કે, આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રાઈવરો અને ગ્રાહકોનું શોષણ અટકાવવાનો અને ડ્રાઈવરોને ગૌરવ અપાવવાનો છે. હવે ડ્રાઈવરો કોઈ એપ પર નિર્ભર રહેવાને બદલે પોતે જ કંપનીના ભાગીદાર અને માલિક બનશે. ભારત ટેક્સી સાથે જોડાયેલા સાત લાખ પાર્ટનર્સ આ સેવાના શેરધારકો છે, જે તેમને સુરક્ષા અને સમૃદ્ધિની ખાતરી આપશે. આજથી ગુજરાતના તમામ મુખ્ય શહેરોમાં ટુ-વ્હીલર, ઓટો-રિક્ષા અને ફોર-વ્હીલર ટેક્સી સેવાઓ સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે.

App Store