Gandhinagar news: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 59 TDOની બદલીના આદેશ, જુઓ સંપૂર્ણ યાદી

સોર્સ : GSTV
ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સળવળાટ શરૂ થયો છે, તેવામાં ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 59 TDO (તાલુકા વિકાસ અધિકારી)ની બદલીનો આદેશ આપ્યો છે. કેટલાક TDOને સ્વવિનંતીના આધારે તો કેટલાકને જાહેર હિત અને વહીવટી સુચારુતા માટે નવી જગ્યાએ બદલી આપવામાં આવી છે. જુઓ સંપૂર્ણ યાદી








