Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Hardik Patel - Alpesh Thakor given important responsibility in Gujarat Assembly committees

ગુજરાત વિધાનસભા સમિતિઓની જાહેરાત, હાર્દિક પટેલ - અલ્પેશ ઠાકોર સહિત પક્ષપલટુ નેતાઓને મહત્ત્વની જવાબદારી

Timeછેલ્લું અપડેટ : 20 May 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત વિધાનસભા સમિતિઓની જાહેરાત, હાર્દિક પટેલ - અલ્પેશ ઠાકોર સહિત પક્ષપલટુ નેતાઓને મહત્ત્વની જવાબદારી
સોર્સ : gstv

ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ દ્વારા આજે બુધવારે વિધાનસભા સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 4 નાણાકીય અને 14 બિન નાણાકીય સમિતિઓમાં પ્રમુખ અને સભ્યોની નિમણૂક કરાઇ છે. જેમાં ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઘણા નેતાઓને 'પ્રમુખ સ્થાન આપી' સમિતિના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

App Store

કોને શું જવાબદારી?

અંદાજ સમિતિમાં સી.જે ચાવડા (26-વિજાપુર), જાહેર હિસાબ સમિતિ, પંકજ દેસાઈ (116-નડીઆદ), જાહેર સાહસો માટેની સમિતિ રમણલાલ વોરા (28-ઇડર), પંચાયતી રાજ સમિતિમાં ઉદય કાનગડ (68-રાજકોટ- પૂર્વ)ની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે બિન નાણાકીય સમિતિમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર સહિત અનેક નેતાઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 
 
નાણાકીય સમિતિઓ સરકારના નાણાકીય ખર્ચ, અંદાજપત્ર અને સરકારી આવક-ખર્ચ પર દેખરેખ રાખવાનું મુખ્ય કાર્ય કરે છે. જ્યારે બિન-નાણાકીય સમિતિઓ:આ સમિતિઓ સામાન્ય વહીવટી પ્રક્રિયા, કાયદાકીય કામકાજ અને ગૃહની આંતરિક બાબતોનું સંચાલન કરે છે. જે બાદ આ સમિતિઓ પોતાના અહેવાલ તૈયાર કરીને વિધાનસભાના સભાગૃહ સમક્ષ રજૂ કરે છે.

પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત 2 - image

પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત 3 - image

પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત 4 - image

 

 

પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત 5 - image

પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત 6 - image

 

પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત 7 - image

પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત 8 - image

પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત 9 - image

પક્ષપલટો એ જ પ્રગતિ! સી.જે ચાવડા, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને મળી મહત્વની જવાબદારી, વિધાનસભા સમિતિઓની જાહેરાત 10 - image