મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરૂચની સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તકોના વિતરણ માટે પૂર્વ ધારાસભ્યની સરકારને માંગ

ભરૂચ જિલ્લામાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન

ભરૂચ જિલ્લામાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ન મળતા પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સરકાર પાસે તાત્કાલિક વિતરણની માંગ કરી છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો હોવા છતાં પુસ્તકોના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. કિરણભાઈ મકવાણાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, માત્ર પ્રવેશોત્સવ અને ફોટોગ્રાફીના કાર્યક્રમો પાછળ ધ્યાન આપવાને બદલે વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો પૂરા પાડવા એ સરકારની પ્રાથમિક જવાબદારી છે.  

આ સમાચાર શેર કરો