VIDEO:અમદાવાદમાં જોખમી ભુવાઓનો ડર: તંત્રએ અગાઉથી જ શોધી કાઢી ૧૭૧ સંભવિત જગ્યાઓ!
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 16 જગ્યાએ કામગીરી માટે મોટા ખાડા કરવામાં આવ્

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 16 જગ્યાએ કામગીરી માટે મોટા ખાડા કરવામાં આવ્યા હતા. જેમાંથી નવ જેટલી જગ્યાએ કામગીરી પૂર્ણ કરી ખાડા પૂરી દેવાયા છે. બાકી સાત જગ્યાએ હજુ કામગીરી ચાલી રહી છે. અને કામગીરી પૂર્ણ થયે ખાડા પુરાશે. તંત્રએ 171 જગ્યાઓ એવી નક્કી કરવામાં આવી છે કે જ્યાં આગામી દિવસોમાં ખાડા કે ભુવા પડી શકે છે.




