Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Farmers in Tikar village of Halvad taluka staged a unique protest against the tyranny and corruption of the government system.

VIDEO: હળવદ તાલુકાના ટીકર ગામે ખેડૂતોએ સરકારી તંત્રની તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે રામધૂન બોલાવી અનોખો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

હળવદ તાલુકાના ટીકર ગામે ખેડૂતોએ સરકારી તંત્રની તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે રામધૂન બોલાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું છે. ટીકર-કુડા રોડ પર બની રહેલા નાલાની ઊંચાઈ વધુ હોવાથી ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાઈ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. રોષે ભરાયેલા ખેડૂતોનો આક્ષેપ છે કે કામ પૂર્ણ થાય તે પહેલા જ નાલામાં તિરાડો પડી ગઈ છે, જે નબળી કામગીરી સૂચવે છે. હમારી માંગે પૂરી કરો ના નારા સાથે ખેડૂતોએ કામમાં સુધારો કરવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

App Store

 

ટોપિક્સ:gstvહળવદfarmer