મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : મહીસાગર જિલ્લામાં વરસાદ વચ્ચે શિક્ષણમંત્રી કુબેર ડીંડોર જાતે ઝાડ કાપતા દેખાયા

રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની અને રસ્તો બંધ થવાની ઘટનાઓ ઘટી છે. મહિ

VIDEO :  મહીસાગર જિલ્લામાં વરસાદ વચ્ચે શિક્ષણમંત્રી કુબેર ડીંડોર જાતે ઝાડ કાપતા દેખાયા

રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની અને રસ્તો બંધ થવાની ઘટનાઓ ઘટી છે. મહિસાગર જિલ્લામાં એક જગ્યાએ ઝાડતા રસ્તો બંધ થયો હતો. પણ શિક્ષણમંત્રી કુબેર ડીંડોર અહીંથી પસાર થતા તેઓ પોતે આ ઝાડ હટાવવા કામે લાગ્યા હતા અને કુહાડી દ્વારા ઝાડની ડાળીઓ કાપતા દેખાયા હતા. જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો