મોટા સમાચાર : શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના ચાર ઝોનમાં ફી નિયમન સમિતિની પુન:રચના કરાઈ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં ફી નિયમન સમિતિ (FR

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં ફી નિયમન સમિતિ (FRC)ની રચના કરવામાં આવે છે. ગુજરાત સેલ્ફ ફાયનાન્સ સ્કુલ (રેગ્યુલેશન ઓફ ફીઝ ) એક્ટ- ૨૦૧૭ હેઠળ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર ઝોનમાં ફી નિયમન સમિતિની રચના કરી હતી. આ સમિતિના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતા ચાર ઝોન અમદાવાદ ઝોન, રાજકોટ ઝોન, વડોદરા ઝોન અને સુરત ઝોનમાં નવા સભ્યોની ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે જે આ મુજબ છે :
https://www.gstv.in/backend/public/media/FEENIYAMANSAMITIPRpdf_twO4YSF21722271229.pdf




