કોડીનાર: દુદાના ગામે દિપડો પાંજરે પૂરાયો, સ્થાનિક ગ્રામજનોએ રાહતનો લીધો શ્વાસ
રાજ્યના કોડીનારના દુદા ગામમાંથી મોટા અહેવાલ સામે આવ્યો છે. કોડીનારના દુદાના ગામેથી દિપડો પાંજરે પુરાયો છે. છ

રાજ્યના કોડીનારના દુદા ગામમાંથી મોટા અહેવાલ સામે આવ્યો છે. કોડીનારના દુદાના ગામેથી દિપડો પાંજરે પુરાયો છે. છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા દિપડો કરી રહ્યો હતો. તો બીજી તરફ દિપડાને વન વિભાગની ટીમે પાંજરામાં પુરીને શિકંજામાં લીધો છે. ઉલ્લેખનીય છે કે દિપડો પાંજરે પૂરાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.




