મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દ્વારકાના ચુર ગામે દુષ્કાળ જેવી સ્થિતિ

સોર્સ: gstv

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ચુર ગામમાં નહિવત વરસાદથી પાક નિષ્ફળ ગયો છે અને પીવાના પાણી તથા ઘાસચારાની ભારે તંગી સર્જાઈ છે. આ કપરી પરિસ્થિતિમાં પશુઓને બચાવવા પશુપાલકો આંસુ સાથે અન્ય જિલ્લાઓમાં હિજરત કરી રહ્યા છે. કેટલાક લોકો પશુઓ સસ્તા ભાવે વેચવા પણ મજબૂર બન્યા છે. ગ્રામજનોએ તાત્કાલિક સાની ડેમમાં નર્મદાના નીર ઠાલવી પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવાની સરકાર પાસે ઉગ્ર માંગ કરી છે.

આ સમાચાર શેર કરો