મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: મૃતકોના DNA સેમ્પલ એર એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર મોકલાયા, બે દિવસ પછી આવશે રિપોર્ટ

રાજકોટમાં અગ્નિકાંડ બાદ આજે વહેલી સવારે એર એમ્બ્યુલન્સ મારફતે 25 DNA ગાંધીનગર મોકલવામ

રાજકોટ: મૃતકોના DNA સેમ્પલ એર એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર મોકલાયા, બે દિવસ પછી આવશે રિપોર્ટ

રાજકોટમાં અગ્નિકાંડ બાદ આજે વહેલી સવારે એર એમ્બ્યુલન્સ મારફતે 25 DNA ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. હવે 48 કલાક બાદ રિપોર્ટ આવશે. બે મૃતદેહોના સ્વજનો હજુ આવ્યા નથી. જૂનાગઢથી સ્વજનો આવી રહ્યા છે અને વિદેશથી આવેલા વ્યક્તિના કોઈ સંબંધી નથી આવ્યા. AIIMS હોસ્પિટલમાં 16 મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. 11 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં સ્ટોરેજ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો