Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Dang: Woman climbs mobile tower in Waghai

Dang: વઘઇમાં મોબાઇલ ટાવર પર ચઢી મહિલા, પોલીસે સુરક્ષિત રીતે ઉતારી નીચે

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઘોડી ગામે એક મહિલા મોબાઈલના ટાવર પર ચઢી ગઈ હતી. BSNLના ટાવર પર મહિલા ચઢી જતા ચકચાર મચી ગઈ હતી. ઘટના બાદ તપાસમાં જાણવા મળ્યું કે, મહિલા માનસિક રીતે અસ્થિર હતી.
App Store
 
તાત્કાલિક વઘઇ પોલીસને આ અંગે જાણ કરાતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.  પોલીસે સાવચેતી  અને સમજદારીથી કામ લઈને મહિલાને સુરક્ષિત રીતે ટાવર પરથી નીચે ઉતારી. બાદમાં, મહિલાને તેના પરિવારજનોને સોંપવામાં આવી.