Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : Dang has 4 rivers including Rainy Kehar, Poorna-Ambika on both banks

VIDEO: ડાંગમાં વરસાદી કહેર, પૂર્ણા-અંબિકા સહિત 4 નદીઓ બે કાંઠે

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ડાંગ જિલ્લામાં ગતરાત્રિથી સતત વરસાદી માહોલ જામતા મુખ્ય નદીઓમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પૂર્ણા, અંબિકા, ગીર અને ખાપરી નદી બે કાંઠે વહેતા નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્રે સતર્કતા વધારી છે. છેલ્લા 24 કલાક દરમિયાન આહવામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વઘઈમાં દોઢ ઇંચ, સુબીરમાં 1 ઇંચ અને વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે અનેક નાળા અને જળાશયો છલકાયા છે. તંત્રે નદી કિનારા અને જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે, જ્યારે આગામી કલાકોમાં પણ વરસાદ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

App Store