મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ઉનાના મોટા ડેસર ગામે કુમાર શાળાના બિલ્ડિંગમાં પોપડા પડ્યા

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા ડેસર ગામે કુમાર શાળામાં છતના પોપડા પડ

VIDEO : ઉનાના મોટા ડેસર ગામે કુમાર શાળાના બિલ્ડિંગમાં પોપડા પડ્યા

Gir Somnath News :  ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના  મોટા ડેસર ગામે કુમાર શાળામાં છતના પોપડા પડવાની ઘટના ઘટી છે.  કુમાર શાળાના જૂના બિલ્ડિંગના પગથીયાના ભાગના છત ઉપરના પોપડા પડ્યા હતા. શાળામાં ઉપરના ભાગે ત્રણ ઓરડામાં વર્ગ ખંડ આવેલા છે. આ ત્રણેય વર્ગ ખંડમાં ચોમાસામાં વરસાદનું પાણી પણ ટપકી રહ્યું છે, જેના કારણે આ 3  વર્ગખંડના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર લેબમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. 

આ સમાચાર શેર કરો