VIDEO: સુરતના પુના કુમ્ભારીયામાં હોળી રમવા બાબતે બબાલ, 10 યુવકોએ બે બાળકોને માર્યો માર
સુરતના પુના કુમ્ભારીયા વિસ્તારમાં હોળી રમવા બાબતે બબાલ થઇ હતી. પુના કુમ્ભારીયામાં આવેલા પ્રતીક્ષા રેસીડેન્સ
સુરતના પુના કુમ્ભારીયા વિસ્તારમાં હોળી રમવા બાબતે બબાલ થઇ હતી. પુના કુમ્ભારીયામાં આવેલા પ્રતીક્ષા રેસીડેન્સીમાં 10-12 યુવકોએ મળીને 2 નાના બાળકોને હોળીની પોટલી ફેંકવા બાબતે ઢોર માર માર્યો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા બાળકોને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.




