VIDEO: Jambusarમાં કોંગ્રેસની જનતા રેડ, જોબકાર્ડના રૂપિયા પરત લેવાના કરાયા આક્ષેપ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વડ ગામે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વડ ગામે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી. ગામના તલાટી દ્વારા ગ્રામજનોના જોબકાર્ડ માં આવેલા પૈસા પરત લેવાના કરાયા ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયા છે. વડગામથી પાંચકડા નો સીમ વડગામ થી જંત્રાણીયા ભગા વિસ્તાર બંને એક રોડ હોવા છતાં બે અલગ અલગ રોડ બતાવ્યો હોવાના આપશે. કોંગ્રેસના સંદીપ માંગરોરા દ્વારા કરાઈ વડગામે જનતા રેડ કરાઈ છે. જનતા રેડ પડતા મૃત્યુ પામેલા લોકોના નામ પર પણ ખાતામાં પૈસા આવ્યા હોવાનું બહાર આવ્યું છે. રોડમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાનું પણ બહાર આવ્યું છે. લાભાર્થીઓના ખાતામાં આવેલ પૈસા તલાટી દ્વારા ઉપર આયા હોવાના આક્ષેપ કરાયા છે. સદન તપાસ થાય તે અંગેની માગ કરાઈ છે.



