મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video:Ahmedabadમાં એક સીએનજી રીક્ષામાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

અમદાવાદમાં ભર બપોરે એક ઓટો રિક્ષામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના સારંગપુર ખાતે મહિપતરામ આશ્રમ પાસે સીએનજી

અમદાવાદમાં ભર બપોરે એક ઓટો રિક્ષામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શહેરના સારંગપુર ખાતે મહિપતરામ આશ્રમ પાસે સીએનજી રીક્ષામાં આગ લાગી હતી. આગ લાગતા જ રીક્ષા ચાલક અને પેસેન્જર બહાર નીકળી દયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. જો કે સંપૂર્ણ રીક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. 

આ સમાચાર શેર કરો