VIDEO : સાયલામાં મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતા સુદામડા, વસ્તડી અને મોરવાડ સહિતના વિસ્તારોમાં મેઘમહેર થઈ છ


સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતા સુદામડા, વસ્તડી અને મોરવાડ સહિતના વિસ્તારોમાં મેઘમહેર થઈ છે આ વરસાદથી કપાસ અને તલના પાકને જીવતદાન મળતા ખેડૂતો ખુશખુશાલ છે.વરસાદનૈ લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે..




