મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુરઃ પ્રથમ વરસાદે જ પોલ ખોલી, કવાંટના પાનવડમાં નદી પરનું ડાયવર્ઝન ધોવાયું

છોટાઉદેપુરના કવાંટમાં પહેલા વરસાદે જ તંત્

છોટાઉદેપુરના કવાંટમાં પહેલા વરસાદે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડ્યા છે. પાનવડની ધામની નદીમાં પૂર આવતાં જ તંત્રએ બનાવેલું કામચલાઉ ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ ગયું છે..મહત્વનું છે કે મુખ્ય બ્રિજ જર્જરીત હોવાથી આ ડાયવર્ઝન અપાયું હતું, પરંતુ પહેલા જ વરસાદમાં રસ્તો બંધ થઈ જતાં વાહનચાલકો અટવાયા છે....

આ સમાચાર શેર કરો